Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Inspirational

2  

BINAL PATEL

Inspirational

'બાપુ' - ગાંધીજ્યંતી

'બાપુ' - ગાંધીજ્યંતી

1 min
475


આજે સત્ય-અહિંસાના મારગની મને સૂઝ છે,

આઝાદીનો પરચંગ એ તો 'બાપુ'ની કોઠાસૂઝ છે,


જરૂર છે આજે પણ એ જ રાહની,

કળિયુગમાં અસત્ય અને હિંસાના સંહારની,


નફરતની આગને પ્રેમના વાયરાની,

એ જ સમજશક્તિની, એ જ દૃઢ નિષ્ઠાની,


જન્મ જ્યંતી નિમિતે,

કોટી-કોટી વંદન દેશના 'બાપુ'ને.


Rate this content
Log in