બાળક સુંદર ફૂલ છે
બાળક સુંદર ફૂલ છે
સુંદર સુંદર બાળક સુંદર
હસતું રમતું બાળક સુંદર,
મોહક મોહક મમતા મોહક
માતાની છે મમતા મોહક,
ફોરમ ફોરમ ફૂલોની ફોરમ
લાગણી બની છે ફૂલોની ફોરમ,
મહેનત મહેનત મહાનતાની મહેનત
માણસ બન્યો છે મહાનતાની મહેનત,
સંસ્કાર સંસ્કાર સંસ્કૃતિનાં સંસ્કાર
સજ્જન બન્યા છે સંસ્કૃતિનાં સંસ્કાર,
અર્પણ અર્પણ આશાને અર્પણ
આપણાં બન્યાં છે આશાની અર્પણ,
જીવન જીવન જંગનું જીવન
જીવી રહ્યા છીએ જંગનું જીવન.
