STORYMIRROR

Nidhi Adhyaru

Children Stories

3  

Nidhi Adhyaru

Children Stories

સતત ચાલ્યા કરતી તું

સતત ચાલ્યા કરતી તું

1 min
249

સતત ચાલ્યા કરતી તું,

અને તારી પાછળ ભાગ્યા કરતી હું.


કયારેક હસાવતી કયારેક રડાવતી તું.

હાથ પર બંધાયેલી અમને બાંધતી,


તને છોડયા પછી પણ કયાં છુટતી તું,

તું સારી તો જગ મારું,

તું ખરાબ તો કોણ મારું!




Rate this content
Log in