સ્વછતા રાખવાનું શીખો
સ્વછતા રાખવાનું શીખો
ગંદકી કરવાનું બંધ કરો
જ્યાં ત્યાં પાનની પિચકારી ના મારો
કચરો કચરા પેટીમાં જ નાંખો
જ્યાં ત્યાં નાખીને ગંદકી ન કરો
થુંક્વા માટે થુંક્દાનીનો ઉપયોગ કરો
ગંદકી ફેલાવવાનું બંધ કરો
ગુટકા ખાવાનું બંધ કરો
રોજ ઘરને સ્વચ્છ કરો
શાળા અને વર્ગખંડને પણ સ્વચ્છ રાખો
ગંદકી ફેલાવવાનું બંધ કરો
નાહી ધોઈને સ્વચ્છ રહો
આ વાત કદી ન ભૂલો
છુટા વાળ રાખવાનું બંધ કરો
ગંદકી ફેલાવવાનું બંધ કરો
