STORYMIRROR

Nisha Shah

Children Stories Inspirational

3  

Nisha Shah

Children Stories Inspirational

વિદ્યા ધન

વિદ્યા ધન

1 min
143

વિદ્યા ભરેલો વિદ્યાર્થી,

રૂપિયા ભરેલો કોથળો,

તોલવા બેસો તો કોણ,

ભારે ને કોણ હલકો?


વિદ્યાર્થીની કિંમત તો,

રૂપિયાથી તોલાય ના,

વિદ્યાધન બચાવવા તો,

વિદ્યાક્ષેત્રો સાચવવાનાં!


આતંકવાદની આગથી,

કેમ કરી એને બચાવવા?

દેશપ્રેમીઓ જાગો જરા,

વિદ્યાધન આમ જાય ના!


એક ત્રાજવામાં મૂકો વિદ્યાર્થી,

બીજામાં મુકો રૂપિયાનાં થેલા,

આ પલ્લુ આવે કદી ન નીચે,

વિદ્યાધન કદી તોલાય ના!


સામગ્રીને રેટ આપો
લોગિન