STORYMIRROR

Bhavna Bhatt

Children Stories Drama

3  

Bhavna Bhatt

Children Stories Drama

પકોડી

પકોડી

1 min
760

પકોડી બધાની મનભાવન છે, 

સૌ એને ખાવા લલચાય છે. 


પકોડી આબાલ-વૃદ્ધ સૌને પ્રિય છે, 

નાના મોટા સૌને ખાવી ગમે છે. 


પકોડી સૌ ભેદભાવ ભૂલાવે છે, 

ગરીબ તવંગર સૌને પ્રિય છે. 


પકોડીનો મહિમા અપરંપાર છે, 

રોજ ખાનારનો પણ મોટો વર્ગ છે. 


કોઈ ખાય તીખી પકોડી કોઈ ખાય મીઠી રે, 

કોઈ ખાય પાણીવાળી કોઈ ખાય મસાલા પુરી રે. 


કોઈ ખાય જમવામાં પકોડી કોઈ ખાય નાસ્તામાં રે, 

ભાવના ભૂખ્યા હોંશે હોંશે ખાય રે... 


Rate this content
Log in