STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

અશ્રુ

અશ્રુ

1 min
229

કેવી કપરી પરિસ્થિતિ આવી જાય છે,

ચારેબાજુ લોકો ગમગીન બની જાય છે,


કેમ કરી રોકાશે લોકોના આંસુ ને રૂદન !,

અશ્રુઓ સમાવવા દરિયો પણ સૂકાઈ જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama