Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

અરે વાહ જીંદગી

અરે વાહ જીંદગી

1 min
425


અરે વાહ વાહ જીંદગી તે કરી વાહ

અરે જા જા જિંદગી તે કરી વાહ

હું તો તને માનતો હતો મારી

પણ તું નીકળી સૈયારી


મારું માનવું હતું કઈક બીજું

પણ થઈ ગયું એ સીધું 

મને યાદ હતું કઈક નવું

પણ થઈ ગયું બધું અવનવું


મારું જાણેલું હતું કઈક સારું

પણ એ હતું હારું

મને લાગતું હતું કઈક સાદુ

પણ મળ્યું કઈક આડુ


મારું મન હજુ એ બાબત ઝંખે

જે મળી નહિ અંગે

મન મારું જીવન માંગે

એ મળશે હવે ક્યારે


Rate this content
Log in

Similar gujarati poem from Romance