STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

અરે પ્રેમ કરી તો જુઓ

અરે પ્રેમ કરી તો જુઓ

1 min
356

અરે પ્રેમ કરી તો જુઓ, સંબંધને સાચવી તો જુઓ,

અરે પ્રેમ કરી તો જુઓ, મનને મલકાવી તો જુઓ,


અરે પ્રેમ કરી તો જુઓ, લાગણીઓને લહેરાવી તો જુઓ,

અરે પ્રેમ કરી તો જુઓ, રિવાજો ને રાજી કરી તો જુઓ,


અરે પ્રેમ કરી તો જુઓ, સ્મિત ને શણગારી તો જુઓ,

અરે પ્રેમ કરી તો જુઓ, ઉમંગ ને ઊડાડી તો જુઓ,


અરે પ્રેમ કરી તો જુઓ, મીઠાશ ને વહેચી તો જુઓ,

અરે પ્રેમ કરી તો જુઓ, ગુણોને ગમાડી તો જુઓ,


અરે પ્રેમ કરી તો જુઓ, જીવનને જીવી તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational