STORYMIRROR

Kaushik Dave

Classics

3  

Kaushik Dave

Classics

અનુપ્રિયા લાખાવત

અનુપ્રિયા લાખાવત

1 min
653

અનુપ્રિયાજી રાજસ્થાનની 

લોકપ્રિય ગાયિકા

ગાતી લોકગીતો


ઘૂમર હોય કે દેશભક્તિ

કાજલિયો લોકગીત


રાણા પ્રતાપ વીર ગાથા

મ્હારો દેશ રાજસ્થાન


અંગ્રેજી પણ સુંદર ગાતી

મહેંદી વાવે ગુજરાતમાં


ધન્ય ધન્ય એ નારી

સરસ્વતીની વ્હાલી


કોકીલ કંઠી અનુપ્રિયા

સબકે દિલમેં બસતી


શક્તિરૂપે નારાયણી

હિંમત એમની ભારી


ના ડગે એ ક્યારેય

ભાષા હોય અનેક વિધ


સ્વાભાવિક પણે ગાતી

મધુર ગીતો ન્યારી


અંદાજ અલગ

વેશ હોય દેશી રાજસ્થાની

એ અનુપ્રિયા લાખાવતજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics