STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational

3  

Ranjitbhai Boricha

Inspirational

અન્નપૂર્ણા

અન્નપૂર્ણા

1 min
162

શું

કરવી

એની તે વાત

શ્રમનો અવતાર

અન્નપૂર્ણા જગનો તાત


જાગીને

વહેલા પોર

વાવે, ઉગાડી, લણે

તો પેટ ભરીએ આપણે.                                                                     


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational