STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

અંધકારથી પ્રકાશ તરફ

અંધકારથી પ્રકાશ તરફ

1 min
197

ટમટમતા તારલા ને

આકાશમાં અંધારું છે,


અંધારા આકાશમાં 

પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશિત છે,


દેખાઈ રહ્યો છે આકાશ

ચંદ્ર તારાલાઓમાં,


કેવી મજાની રાત્રી લાગે છે !


સમય સાથે સમય પસાર થતો રહે


ધીમે ધીમે આકાશમાંથી

ચંદ્ર તારલા ઢળતા રહે,


પંખીઓનો કલરવ

આકાશે કોમળ કિરણો,


ધીરે ધીરે સૂર્ય પ્રકાશતો રહે


રાત્રીના અંધકારમાં

ચંદ્ર માર્ગ દેખાડે છે,


સવાર થતાં સૂરજથી

ધરતી ગતિશીલ રહે છે


સર્વ સજીવો પ્રવૃત્તિશીલ છે


સૂરજ અને ચંદ્ર

ગતિશીલ રહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama