STORYMIRROR

Krishna Mahida

Inspirational

3  

Krishna Mahida

Inspirational

અમીર ગરીબ

અમીર ગરીબ

1 min
119

રંક રાય વચ્ચે આ,

પીસાય રહ્યો મઘ્યમ વર્ગ.


અમીરની અમીરી,

અહંકારમાં ગરીબ થઈ.


ગરીબીમાં હસતી,

અમીરીમાં રડતી ભૂખ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational