STORYMIRROR

Vanaliya Chetankumar

Romance Others

4  

Vanaliya Chetankumar

Romance Others

અમે તો ક્યાં

અમે તો ક્યાં

1 min
408

અમે ક્યાં કોઈને વંદન ના કર્યું

અમે તો બધા સાથે મનોરંજન કર્યું


અમે ક્યાં કોઈ જગ્યાએ લેખન ના કર્યું

અમે તો અમારું જોખમ ધર્યું


અમે ક્યાં સામેથી મોસમને શોધી

અમને તો દુનિયામાં શોષણને ગોતી


અમે તો ક્યાં તરસથી રઝલ્યાં 

બસ અમે તો મલકતી મલક્યા


અમે તો ક્યાં બધાને કાઢ્યા 

અમે તો બધા ને સાચવી રાખ્યા


અમે તો ક્યાં ખારાપાટમાં વરસ્યા

અમે તો અમારા માટે જ ખૂબ તરસ્યા


અમે તો ક્યાં ભજન માટે સાચવ્યા

અમે તો સજ્જન બનીને શણગાર્યા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance