STORYMIRROR

ALKA J PARMAR

Inspirational

4  

ALKA J PARMAR

Inspirational

અમે નેત્રહીન

અમે નેત્રહીન

1 min
254

ભલે અમે નેત્રહીન ભલે નથી આપી ઈશ્વરે અમને દ્રષ્ટિ,

અમારાં મનની આંખો વડે જોઈએ છીએ અમે સારી સૃષ્ટિ.


આવે ગણી મુશ્કેલીઓ રાહમાં અમે નથી ઘભરાતા,

પ્રગતિના પંથે અમે એકલા જનાર નેત્રહીન પ્રવાસી.


માનવ ઓળખે આંખથી બધાને અમે અમારા અંતરમનથી,

કોઈના સહારા વિના પણ અમે જીવીએ ખંતથી.


ગણી મુશ્કેલીઓ જોઈને પણ ના હાર્યા અમે હિંમત,

હિંમત હાર્યા વિના અમે જીવન જીવીએ શાનથી.


લાકડીનો સહારો લઈને ધૂમીએ દુનિયા સારી,

સારી દુનિયા જીતી જાસુ નઈ આવવા દઈએ આંખની ખામી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational