Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mr.Pratik Nakum

Inspirational

4.6  

Mr.Pratik Nakum

Inspirational

"અમારું ગુજરાત"

"અમારું ગુજરાત"

1 min
23.6K


એ ગુજરાત ! એ ગુજરાત!

સરહદ પર ટંકાર કરે;

એ અમારું ગુજરાત !! 


સરહદના સીમાડા ગજાવે;

એ અમારું ગુજરાત!

જ્યાં ખાંભીઓ પૂજાય;

એ અમારું ગુજરાત !


રાષ્ટ્રનો પડકાર ઝીલે;

એ અમારું ગુજરાત !

જ્યાં આન, શાન,માન સચવાય;

એ અમારું ગુજરાત !


જ્યાં સાવજની ડણક ગૂંજે;

એ અમારું ગુજરાત ! 

જ્યાં શૂરા શાયરોના રણકાર વાગે;

એ અમારું ગુજરાત !


જ્યાં વિશ્વ ધરામાં ડંકો વગાડે;

એ અમારું ગુજરાત !

જ્યાં ભૂલેલાને રાહ ચીંધે;

એ અમારું ગુજરાત !


જ્યાં આતિથ્ય સત્કાર શોભાવે;

એ અમારું ગુજરાત !

એ ગુજરાત !

એ ગુજરાત !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational