STORYMIRROR

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

અહિંસા

અહિંસા

1 min
139

મનને રાખો વશ, જીવનમાં એક વખત

મન છે ચંચળ, ધ્યાન રાખો સદા


સુખી થવાની ચાવી છે, સંતોષ ખૂબ

થોડી રાખો ઈચ્છા, હિંસા નહીં કદા

દુશ્મન તો આવ્યા કરે, પ્રેમ કરો સદા


મન બદલાય જીવન બદલાય

અહિંસા અને પ્રેમથી થઈ ને કરો કામ 


કોઈ કહે નાદાન નથી હોતો શૈતાન

અહિંસા ના આવે કાયમ કામ


જેની જેવી આદતો હોય

એવી વર્તન એનુ હોય


અહિંસા પરમો ધરમ

સંસ્કૃતિ ખાતર કરો સુરક્ષા 

સાચો ધરમ એજ છે


અબળાની કરશે જે સુરક્ષા

એ જ છે અહિંસા પરમો ધરમ



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy