STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

અહેસાસ

અહેસાસ

1 min
204

અહેસાસ છે

હૃદયનો, કવિતા

શણગાર છે.

સુંદર મોતી,

હૃદયના દરિયે,

ખૂબ કિંમતી.

  

મારા શબ્દો,

પ્રેમનો ચિતાર છે,

એની લાગણી.

શબ્દોને ગૂંથે.

વેદનાને, હૃદય

ખરલ વાટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational