STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational

અહેસાસ બનીને

અહેસાસ બનીને

1 min
300

દર્દ ભર્યા જીવનમાં જે

મલમ બની જાય છે

અંતરે ઉભરાતી ઊર્મિઓ

મુસ્કાન બની જાય છે


લડતા ઝઘડતા યે જે

પ્રેમપુષ્પ ખીલવી જાય છે

શબ્દો રૂપી મહાસાગરને

મૌન બની સમજી જાય છે


ડામાડોળ થતી જીવનનૈયાના

જે સુકાની બની જાય છે

હર ક્ષણ "અહેસાસ "બનીને

મુજને જીવાડી જાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance