STORYMIRROR

Megha Acharya

Inspirational

3  

Megha Acharya

Inspirational

અગ્નિની જ્વાળા

અગ્નિની જ્વાળા

1 min
233

ઝાંઝરનો ઝણકાર પણ જાણું છુ,

તલવારની ધાર પણ બનું છું.


હું સ્ત્રી કેવળ સોંદર્યની મૂર્તિ નથી,

વાત જો આવે અન્યાયની,

હું અગ્નિની જ્વાળા પણ બનું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational