STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

3  

Dr Sejal Desai

Inspirational

અડગ નિશ્ચય

અડગ નિશ્ચય

1 min
274


ઠોકર વાગી આત્મા ને જ્યારે,

બેઠી હતી હું નસીબને સહારે,


હાલકડોલક નૌકા મારી મઝધારે,

નિરંતર આમ ચિત્ત પ્રભુ ને સ્મરે,


નિશ્ચય કર્યો એક અડગ મેં ત્યારે,

પરિશ્રમ થકી હવે પહોંચીશું કિનારે .



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational