STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

અભિનેતા

અભિનેતા

1 min
184

જીવન છે રંગ મંચ ને આપણે બે અભિનેતા,

તું છે અભિનેત્રી મારી, હું તારો અભિનેતા,


સીધા સાદા આપણે બંને, એકબીજાને ગમતાં,

બીજાની ટીકાઓને, મનમાં આપણે ના લાવતાં,


પોતપોતાની જિંદગીમાં સૌ છે બસ અભિનેતા,

કોઈ બને સફળ તો કોઈ પામે નિષ્ફળતા,


જિંદાદિલીથી જીવી લો, ના પામો નિરાશા,

પોતપોતાના કિરદારોમાં, સૌ છે શ્રેષ્ઠ અભિનેતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama