STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

2  

Thakkar Hemakshi

Inspirational

આવ્યો દશેરાનો અનેરો પર્વ

આવ્યો દશેરાનો અનેરો પર્વ

1 min
39

 અસત્ય પર સત્યનો વિજય              

અધર્મ પર ધર્મની જીત                   

આ વરસનો અનેરો ઉત્સવ             

મુશ્કેલીઓમાં પણ આનંદ શોધવાનો ઉત્સવ         

સામાજિક અંતરનો પર્વ વર્ચુઅલ રાસગરબાની ઉજવણીનો અનેરો અનુભવ  ને આનંદ.           


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational