STORYMIRROR

Dharmishtha Desai

Inspirational

3  

Dharmishtha Desai

Inspirational

આવરણ

આવરણ

1 min
125

ના જાણે માનવનાં મુખ પર,

 કેટકેટલાં આવરણ...


ભીતરથી કામવાસનાથી ભરેલ,

 દંભ કરે સંત હોવાનો....


જનસેવાના નામે ભરે ખુદના ખિસ્સા,

 કાળા ધનને છૂપાવે....


ખોટા ખોટા વચનો આપી નેતાઓ,

 છેતરતા જનતાને.....


મીઠું મીઠું બોલી કામ કઢાવે સ્વાર્થી,

 નિજ સ્વાર્થ કાજે.....


હે ! જગતનાં નાથ હવે તો આવ અને,

ખોલી નાંખ આ સૌનાં આવરણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational