Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Inspirational

3  

Dharmishtha Desai

Inspirational

દુનિયા શું જાણે

દુનિયા શું જાણે

1 min
194


કોના પર કેવી વીતે તે,

દુનિયા શું જાણે ?

સ્વજનોનાં જખ્મોની વેદના,

દુનિયા શું જાણે ?


કંઈક પાપીઓ એ નિર્દોષોના,

જીવન બગાડ્યા, દુનિયા શું જાણે ?


કંઈક કોડભરી કન્યાઓનાં શમણાં,

નંદવાયા એ દુનિયા શું જાણે ?


અંતરના ઘા છૂપાવી હસતે મોંએ,

જીવનારા ય ઘણાં પડ્યા છે દુનિયામાં,

એ દુનિયા શું જાણે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational