STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

આવી નવરાત્રી

આવી નવરાત્રી

1 min
371

આવ્યા નવરાત્રીના નવ નવ દિન,

ચાલો ગરબે ઘુમીએ નવ દિન.


ગુલાબી રંગ પહેરી સૌ ઘુમીએ,

સ્ત્રીના મનગમતાં રંગને ઓળખીએ.


ગુલાબી રંગથી શાંતિ મળે અપાર,

મા તારી ભકિતના વરદાન અપાર.


બુદ્ધિથી ભરપુર મગજ અર્પે,

જીવન જીવવાને પ્રેમાળ હૈયું વસે.


ગુલાબી રંગથી શોભે દુનિયા

રંગબેરંગી બને આ રસિયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational