STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

આવ રે વરસાદ

આવ રે વરસાદ

1 min
1.4K


આવ રે વરસાદ,

ઘેબરીઓ પરસાદ

ઊની ઊની રોટલી,

ને કારેલાનું શાક.

આવ રે વરસાદ,

નેવલે પાણી

નઠારી છોકરીને દેડકે તાણી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics