Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh christi

Inspirational

4  

Jignesh christi

Inspirational

આશીર્વાદ કરે

આશીર્વાદ કરે

1 min
326


એવું કંઈક કરીએ કે આવનારી પેઢી તમને યાદ કરે,

જોઈને મીઠા ફળો એ લોક હર્ષનાદ કરે.


ધીરજના ફળ મીઠા એ કહેવત છે વર્ષો જૂની,

બસ એ પેઢી પણ અંદરોઅંદર આજ સંવાદ કરે.


વધુ વૃક્ષો વાવેલા હશે તો એ ફાયદાકારક જ છે.

એને જોઈને બની શકે કે ભગવાન વધુ વરસાદ કરે.


આવનારી પેઢીને વૃક્ષોનું મહત્વ બરાબર સમજાવીએ,

જેથી કરીને કોઈ એને ન બરબાદ કરે.


ચારેબાજુ લીલોતરી હો અને એનું નિમિત્ત જો તમે હો "સંગત"

તો બની શકે કે ખુદા પણ તમારા પર ખૂબ જ આશીર્વાદ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational