Kaushik Dave
Fantasy Inspirational Others
આખી જિંદગી મજૂરી કરી, કરવો છે આરામ
બચત કરી સંસ્કારની, સંતોષ મળે એ આરામ,
કુટુંબ સાથે સ્નેહ સંબંધો, હળીમળીને રહેતા
હાશ, હવે જીવનમાં શાંતિ, મળશે હવે આરામ.
ધ્વજ
સમય યાત્રા
એક સારી ભેટ
રાણી
હરિનું ઘર
જીવનની હકીકત
સપના
નદી
કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો .. કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો ..
'ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર, છે તો સમંદર બન્ને. શોર મચાવ્યો છે એણે વળી આ પણ, છે તો સમંદર બન્ને ... 'ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર, છે તો સમંદર બન્ને. શોર મચાવ્યો છે એણે વળી આ પણ...
'સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને, એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા, કાશ ! આવતા જન્મે હું ય ચકલી... 'સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને, એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા, કાશ ! આ...
એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું ... એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું ...
who knows ..the pain of the sky who knows ..the pain of the sky
તને પામીને એક પળમાં જીવી જવા મારે ભવ એકસાથે નવ્વાણું, તને પામીને એક પળમાં જીવી જવા મારે ભવ એકસાથે નવ્વાણું,
In silence of fingertips.. In silence of fingertips..
with the rainbow colours .. with the rainbow colours ..
About the butterfly.. About the butterfly..
love for the God love for the God
The praise of the God.. The praise of the God..
તરંગે મન ચડી જાશે, ઉમંગો ડૂબતી રહેશે. તરંગે મન ચડી જાશે, ઉમંગો ડૂબતી રહેશે.
પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો
ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે, છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે ... ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે, છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ ક...
અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી .. ઝાકળના એ ટીપાંમાં હું તારલિયા ને દેખું અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી .. ઝાકળના એ ટીપાંમાં હું તા...
In the ocean.. In the ocean..
જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે, ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે; વાલમની વાટ્યું જોતાં રે જોતાં, કે... જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે, ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે; વાલમની વાટ્યું...
સૂકી ધરતી , તપતો સૂરજ શ્રાવણ ફોરા માગે સૂકી ધરતી , તપતો સૂરજ શ્રાવણ ફોરા માગે
" ઉનાળે પણ વરસાદ વરસે છે, એને ખબર છે કે કો'ક તરસે છે " ઉનાળે પણ વરસાદ વરસે છે, એને ખબર છે કે કો'ક તરસે છે
ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સરહદને પેલેપાર મૌનનાં ... ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સર...