Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Romance Fantasy

3  

Kaushik Dave

Romance Fantasy

આપણી તો હા છે

આપણી તો હા છે

1 min
126


નશો કર્યો નથી છતાં નશો થયો,

તારી એક ઝલક પામવા નશો ચડ્યો.


તારી નજરમાં નજર મેળવીને,

તારી પ્રિતને પામવા પ્રયત્ન કરીશ.


એક વખત કહી દે મને કે,

તારા વગર જીવવું કઠિન છે.


તારા હાવભાવથી વિહળ જોઈ,

તારી આંખોમાં એક ચમક જોઈ.


ચાલો ત્યારે આપણે એક બનીને,

જીવનને આપણે સરળ કરીએ.


ના મુંઝાશો ના સવાલ કરશો,

આપણી તો હવે હા જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance