આંસુ
આંસુ
દિસે છે એ લહુ ભર્યા ટપકતા આંસુ,
આંખોની ટશરોમાં એ લાલ લાલ ખૂણા,
એ ખૂણામાં વહે છે થોડી અશ્રુધાર,
એ અશ્રુમાં શોધું હું મારો પ્રેમ, વિશ્વાસ,
એ પ્રેમ નિહાળી થયો હું ભાવુક,
દડ દડ ટપકે મારા આંખમાંથી આંસુ.
દિસે છે એ લહુ ભર્યા ટપકતા આંસુ,
આંખોની ટશરોમાં એ લાલ લાલ ખૂણા,
એ ખૂણામાં વહે છે થોડી અશ્રુધાર,
એ અશ્રુમાં શોધું હું મારો પ્રેમ, વિશ્વાસ,
એ પ્રેમ નિહાળી થયો હું ભાવુક,
દડ દડ ટપકે મારા આંખમાંથી આંસુ.