STORYMIRROR

Manoj J. Patel

Inspirational

3  

Manoj J. Patel

Inspirational

આનંદોત્સવ

આનંદોત્સવ

1 min
149

આ તો ૧૨મો વિશ્ચ-કપ છે,

ક્રિકેટ કેરો મહોત્સવ છે.


એક-એકથી ચડિયાતા સૌ છે,

મહાવિજ્ય કાજે મહાજંગ છે.


કોણ જીતશે કે કોણ હારશે,

કહેવું એ તો વધુ મુશ્કેલ છે.


પ્રેક્ષકો હશે, સમર્થકો હશે.

આ તો એક આનંદોત્સવ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational