Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

3  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

આંધળી દોટ

આંધળી દોટ

1 min
120


લીલોતરીની ઠંડક ઠેર ઠેર પ્રસરાયેલી હતી 

એ માટીની સુગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી,


શુદ્ધ આબોહવા ઠેર ઠેર પ્રસરાયેલી હતી

નહતી કોઈને એવી કોઈ વાતાવરણથી તકલીફ,


કાળા માથાનો માનવી, એ આંધળી દોટ મૂકી હતી

ભૂલી બેઠો એ પ્રકૃતિની હવે પ્રકૃતિની મહેક હવે વિસરાયેલી હતી,


ઠેર ઠેર એને પ્રકૃતિનો નાશ કરી ફેક્ટરીઓ નખાવી હતી

 વાતાવરણને પ્રદૂષણ કરે એવી કેમિકલયુક્ત ફેકટરીઓ નખાવી,


ખુદના જીવનને જ તકલીફમાં નાખ્યુ, પૈસા કમાવાની લાલચમાં સ્વાસ્થના ચેડાં એણે કર્યા

જંગલોનો નાશ કરી એવી તો એને ફેકટરી નખાયેલી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational