આદત
આદત
આદત પડી ગઈ છે..
દિલને તારા નામ સાથે ધડકવાની,
કાનને તારો અવાજ સાંભળવાની,
આંખોને તને જોવાની,
સપનામાં તારી સાથે જીવવાની,
અને તારી રાહ જોવાની,
આદત પડી ગઈ છે ....
તારું વારંવાર મને બ્લોક કરવાથી,
તારું મારી સાથેના ખરાબ વર્તનથી,
તારું મારા પ્યારને ના સમજવાથી,
હા આદત પડી ગઈ છે ....
તને ના માંગીને પણ તારી જ રાહ જોવાની આદત પડી ગઈ છે.

