આ પ્રેમ નહિ તો શું છે ?
આ પ્રેમ નહિ તો શું છે ?
નોટિફિકેશનના ટીન ટીન અવાજમાં પણ તારા જ મેસેજની આશા...
તને ફક્ત ઓનલાઈન જોવા માટે મારુ હરપળ મારા ફોનેમાં જોવું...
ઓનલાઈન છું એ જોઈને મારી તારી સાથે ખામોશીમાં પણ વાતો કરવી...
અને ક્યારે તારું ઓનલાઈન સ્ટેટસ ટાઇપિંગમાં બદલાય તે જોવાની તાલાવેલી...
તારા ડીપીને દિવસમાં હજારો વખત જોતા રહેવું..
ખબર છે તું ક્યારે પણ સામેથી કોન્ટેક્ટ "નહિ જ" કરે...
છતાં પણ...
દરરોજ એ જ આશાથી સવારે મારુ જાગવું ને રાતે મારુ સૂવું
આ પ્રેમ નહિ તો શું છે ?

