Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આ જિંદગી ટુંકો પ્રવાસ છે

આ જિંદગી ટુંકો પ્રવાસ છે

1 min
289


જીવી લે જલસાથી આ જીવન થોડા દિવસનો નિવાસ છે,

કાલની ફિકર છોડ મજા માણી લે, આ જિંદગી ટુંકો પ્રવાસ છે.


સમસ્યાઓ તો આવવાની જ છે નાહકની ફિકર છોડ,

તું એટલો બધો શાને ડરે ? ઈશ્વર હંમેશા તારે પાસ છે.


શું નથી તારી પાસે ?ઈશ્વરે આપેલું કિંમતી, અમૂલ્ય જીવન છે,

દરેક પળે મજા માણી લે, મળેલી દરેક પળ ખાસ છે.


શું નથી તારે પાસે ? સુવા માટે ઈશ્વરે આપ્યો અંધકાર છે,

સપનાઓ સાકાર કરવા આપ્યો ઈશ્વરે, ઉરે ઉજાસ છે.


નાહકની ચિંતા છોડ,જલસાથી જીવી લે,

મળેલી હર ક્ષણ કિંમતી પારસ છે.


સોનું બનાવી લે તું ,

મળેલી દરેક ક્ષણો ખાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational