Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

આ ઝંડો છે અમારો

આ ઝંડો છે અમારો

1 min
207


આ ઝંડો છે અમારો

અમને લાગે છે ન્યારો

ઊંચા આકાશે એ ઊડતો

એ તો લહર લહર લહરાતો

આ ઝંડો છે.....


સૌથી ઉપર રંગ કેસરીયો

એ તો શોર્ય થકી રે શોભતો

આ ઝંડો છે....


વચ્ચેના ભાગમાં શ્વેત રંગ

શાંતિનો એને રે સંગ

આ ઝંડો છે.....


નીચેના ભાગમાં રંગ છે લીલો

હરિયાળીનું પ્રતિક એ ગણાતો

આ ઝંડો છે.....


ઝંડા મધ્યે અશોકચક્ર રહેતું

ચોવીસ કલાક કામનો સંદેશ આપતું

આ ઝંડો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational