STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આ દુનિયા

આ દુનિયા

1 min
379

આ દુનિયા સપ્તરંગી જેમ મેઘધનુષ્ય હોય..

આ દુનિયા છે મનરંગી જેમાં મનની મુલાકાત હોય,


આ દુનિયામાં છે લોકો જેમાં છે અલગ અલગ ઢંગ

આ દુનિયા છે ગોળ એમાં લોકો છે નવરંગી,


આ દુનિયામાં છે જ્ઞાન એ પામે છે બધા આ જ્ઞાનનું નથી માપ એને સમજે છે સજા,

આ દુનિયા છે મતલબી, તેનું કોઈ મોલ ના હોય,

આ દુનિયા છે ભવરાંગી જેને ભાવનો છે મોહ,


આ દુનિયા છે રંગબેરંગી તેની એક જ સમજ હોય

સૌ સાથે મળીને રહીએ એનું એક જ ઉદ્દેશ્ય હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama