આ છે એક માનવ
આ છે એક માનવ
આ છે એક માનવ,
પૈસા માટે બની ગયો છે દાનવ.
માનવ હતું પહેલાં કોમલ ફૂલ,
કરી છે વિજ્ઞાને ભૂલ.
પહેલાં માનવ જીવતો હતો શાંતિથી,
હવે વિજ્ઞાન આવ્યું આંધીથી.
વિજ્ઞાનને કારણે થઈ રહ્યું છે પ્રદુષણ,
તેના જ કારણે પડશે દુષ્કાળ ભીષણ.
પહેલાં હતી ઘણી પ્રકૃતિ,
હવે છે માત્ર વિજ્ઞાનની નીતિ.
હવે બગડી ગઈ છે સૌની દશા,
કોઈ નથી પ્રકૃતિ સુધારવાની આશા.
હવે એ.સી. આવી ગઈ છે કુલકુલ,
પણ વિજ્ઞાન જ સુધારી શકે આ ભુલભુલ.
