Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આ અમારો દેશ છે

આ અમારો દેશ છે

1 min
341


આ અમારો દેશ છે જ્યાં છે રાજ્યોની અલગતા

રાજ્યોની અહી મુલાકાત લઈને રાજ્યોને જાણીએ,


આ અમારું રાજ્ય છે જ્યાં છે જિલ્લાઓની વિવિધતા

જિલ્લાઓને અહીં આવરી લઈને જિલ્લામાં રહીએ,


આ અમારો જિલ્લો છે જ્યાં છે તાલુકાની મુખ્યતા

તાલુકાઓને જોઈ લઈને ખુશખુશ રહીએ,


આ અમારો તાલુકો છે જ્યાં છે ગામડાઓની ગુંજતા 

ગામડાંમાં વસી જઈને ત્યાંના રિવાજોમાં રમીએ,


આ અમારા ગામડાં છે જ્યાં છે પરિવારની પવિત્રતા

પરિવારમાં પાવન થઈને જીવનને પ્રભાવિત કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama