Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Action Crime Thriller

4  

Prashant Subhashchandra Salunke

Action Crime Thriller

કિશન ક્યાં ગયો? ભાગ ૨૧

કિશન ક્યાં ગયો? ભાગ ૨૧

3 mins
272


જાણે મગજમાં ઝબકારો થયો હોય તેમ ઈ.મિહિર પોતાની જગ્યાએથી ઊભા થયા અને હેન્ડપંપ પાસે પાછા ગયા.

સરપંચે હસતા હસતા કહ્યું : સાહેબ છોડો ને એ વાત.. કીડીઓ છે કાલે ડીડીટી છાંટી દઈશ...

ઈ.મિહિરે પાંડુરંગ તરફ જોતા કહ્યું "જો પાંડુરંગ આ કીડીઓની કતાર જો.. છેક જગલ તરફથી આવી રહી છે. ચાલ તપાસ કર એ જઈ ક્યાં રહી છે?

સરપંચે હસતા હસતા કહ્યું : સાહેબ જવા દો.....

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Action