Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Dangodara 'Hard'

Inspirational Thriller Others

4.3  

Hardik Dangodara 'Hard'

Inspirational Thriller Others

કરુણતા

કરુણતા

1 min
223

પથ્થરની મૂર્તિ સામે હજારો પ્રકારની વાનગીઓ પીરસાતી રહી !

અને રોડ પર કેટલાય બાળકોને એની મા એ ભૂખ્યાં સૂવડાવી દીધાં. બસ એ જ આશ સાથે સવારે કંઈક તૂટી ફૂટી રોટલી મળી જશે.

આવી જ રીતે સમાજમાંં ઘણા લોકો હોય છે જેઓને એક ટાઈમનું ભોજન પણ ભાગ્યમાં નથી.

Rate this content
Log in

More gujarati story from Hardik Dangodara 'Hard'

Similar gujarati story from Inspirational