અરીસો - ૧
અરીસો - ૧
1 min
231
સવાર સવારમાં હું સરસ મજાના નવા નક્કોર કપડાં પહેરી અને તૈયાર થઈને ઉત્સાહથી અરીસા પાસે ગયો.
મેં અરીસાને પૂછ્યું, "હું કેવો લાગુ છું ?"
અરીસા એ મને મસ્ત જવાબ આપ્યો, " બહારથી તો તું એકદમ હીરો લાગે છે, પણ....... અંદરથી તું કેવો હોઈશ એનું પ્રતિબિંબ હું ના જોઈ શકું."
આ વાત મારા દિલને લાગી આવી. આવો જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો.
મેં ફરી પૂછ્યું, "જો મારે જાણવું હોય તો હું અંદરથી કેવો લાગું છું ? હું શું કરું?