Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational Classics

4  

Drsatyam Barot

Inspirational Classics

પ્રેમ ખોટો એ કરે શણગારનો

પ્રેમ ખોટો એ કરે શણગારનો

1 min
13.4K


પ્રેમ ખોટો એ કરે શણગારનો,

માનવીનો પ્રેમ છે પલવારનો.


વાત વાતે પ્રેમ નામે બાજશે,

માનવી બનતો ગયો તકરારનો.


કામ ધીમા રોજ એના હોય છે,

શોખ એ ખોટો કરે રફતારનો.


માનવી તો કોઈનો થ્યો છે કદી,

એ બન્યો છે તો ફકત ભંગારનો.


સાવ નાની વાતમાં ફસકી પડે,

આ નથી એ માનવી લલકારનો.


વાત સુલજી જાય છે સૌ પ્રેમથી,

લોક ઝઘડો કાં કરે બેકારનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational