Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Mirani

Inspirational

2  

Manisha Mirani

Inspirational

આ શું કરી બેઠા

આ શું કરી બેઠા

1 min
6.9K


પાગલ પ્રિતમાં એવા બન્યા,

દિલ તમને દઈ બેઠા.

છતાં કદર ન જાણી તમે,

ને કોઈના થઈ બેઠા.

મનને મનાવી લીધું અમે,

કે દોસ્ત બની રહીશું.

દોસ્ત બનવાનું દૂર રહ્યું,

દુશ્મન બની બેઠા.

ઈશ્વર તમને માફ કરે,

તમે આ શું કરી બેઠા? 

અમે તમને જીવ માની બેઠા,

ને તમે અમારો જીવ લઈ બેઠા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational