STORYMIRROR

Manisha Mirani

Others

2  

Manisha Mirani

Others

દુવા

દુવા

1 min
14.2K


તું નજર સામે રહે એવી જ હું દુઆ કરુ છું 

મારી શંકાઓની બસ હું એ રીતે દવા કરુ છું 

હું અબોલા લઇને તારી સાથે બીજું શું કરુ

તું જો સમજે તો કહું ખુદને જ હું સજા કરુ છું

એકાંતમાં રડવાનું બીજું કશું કારણ નથી

કરજ તારા આંસુઓનું ફક્ત હું અદા કરુ છું

મારી આગળ તારી યાદો પહોંચી જાય છે 

જયા કશે એકાંતમાં ક્યારેક હું જવા કરુ છું 

તારી ઇચ્છાઓનાં પંખી ચૂભશે આંસુ કદી

એટલી ઇચ્છાથી આંખોમાં નવા કૂવા ભરુ છું. 


Rate this content
Log in