Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આપણો પ્રેમ
આપણો પ્રેમ
★★★★★

© Mansi Sonik

Romance

2 Minutes   6.5K    5


Content Ranking

આપણો પ્રેમ એટલે ઉન્માદ 

ચોરી કરેલી કેટલી ક્ષણો, 

ભીડમાં પણ એકાંતની પળો 

બે આંખોનું મળવું...

અને સરી ગયેલા કેટલાક શબ્દો.

આપણો પ્રેમ એટલે ધ્યાન, 

કોલાહલમાં મળતી શાંતિ

સાથે રહેવાની અનુભૂતિ 

અને 

એકાગ્ર થયેલા બે અશાંત જીવ 

આપણો પ્રેમ એટલે જીવન 

ઉછીની મળેલ શ્વાસો 

એક જ ધબકાર લેતા બે હ્રદયો.

આપણો પ્રેમ એટલે સાક્ષાત્કાર 

મીરાંનો શ્યામ સાથેનો 

અને 

દ્રૌપદીનો એના ભરથાર સાથેનો.

બસ આટલો જ આપણો પ્રેમ 

બસ આટલો જ..

Dampatya કવિતા અછાંદસ પ્રેમ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..