STORYMIRROR

Kinjal Pandya

Classics

5.0  

Kinjal Pandya

Classics

શિવ પાર્વતી

શિવ પાર્વતી

1 min
897


મારા જન્મો જનમ ના પુણ્ય ફળ્યા,

મહાદેવ સામે ચાલીને મળ્યા...


વરસો કરી તપસ્યા પાવૅતી એ,,

ત્યારે તેને મહાદેવ મળ્યા..


ઝૂરતા વિરહ માં મહાદેવ પણ,,

પાવૅતી થી એમણે કોડ છુપાવ્યા...


છે જગત નો તાત જાણી,,

એમણે લાગણીઓ પર કાબુ આણ્યા...

પણ,

પાવૅતી એ કયાથી અજાણ્યા,,

એણે પણ મહાદેવ ને રીઝવ્યા..


રાધા હદય માં "બ્રિજપતિ" બીરાજ્યા,,

શિવ પાવૅતી સ્નેહે સાંભયાઁ...


"કુંજ" હદયમાં પ્રગટાવી ..

પ્રેમદીપ, મહાદેવ રીઝાવ્યા.. ...

'અમર 'પ્રેમના આશીર્વાદ આપ્યા..!


Rate this content
Log in

Similar gujarati poem from Classics