લઘુકાવ્ય- માઈલ સ્ટોન
લઘુકાવ્ય- માઈલ સ્ટોન
જે પથ્થર નથી,
અને એનસ ઉપર
અાંકડો પણ
લખાયેલો નથી..
છતાં જે
જીવન-પથ નો
પથદર્શક
"માઈલ-સ્ટોન" છે,
એ
સારો માણસ...!
જે પથ્થર નથી,
અને એનસ ઉપર
અાંકડો પણ
લખાયેલો નથી..
છતાં જે
જીવન-પથ નો
પથદર્શક
"માઈલ-સ્ટોન" છે,
એ
સારો માણસ...!