Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
★★★★★

© Meerabai Sant

Classics

1 Minutes   149    5


Content Ranking

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,

રાતી કરું, ગીત ગાતી ફરું ... હું રોઈ રોઈ.

અન્ય કોઈ મારી નજરે ન આવે,

વર તો એક ગિરિધારી વરું ... હું રોઈ રોઈ.

સેવા ને સ્મરણ એનું જ નિશદિન,

હૃદયકમળમાં ધ્યાન ધરું ... હું રોઈ રોઈ.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

ગંગા-જમનામાં ન્હાતી ફરું ... હું રોઈ રોઈ

મીરાંબાઈ કૃષ્ણ વિરહ રુદન કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..